News Continuous Bureau | Mumbai Kangana ranaut birthday: કંગના રનૌત તેના શાનદાર અભિનય અને તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતી છે. કંગનાએ વર્ષ 2006માં આવેલી ફિલ્મ ગેંગસ્ટર થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને સતત સંઘર્ષ કરીને તેણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું હતું. કંગના આજે તેનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, તો ચાલો અભિનેત્રી વિશે જઇયે… Continue reading Kangana ranaut birthday: કંગના રનૌત એ બેક ટુ બેક જીત્યા હતા ત્રણ નેશનલ એવોર્ડ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
