News Continuous Bureau | Mumbai કાંજીવરમ સાડીનો ઉલ્લેખ આવતા જ સૌથી પહેલું નામ મનમાં આવે છે તે અભિનેત્રી રેખાનું છે. ખાસ પ્રસંગોએ તે ઘણીવાર કાંજીવરમ સાડીમાં જોવા મળે છે. તેની પાસે આ સાડીઓનું સારું કલેક્શન છે. રસપ્રદ વાત એ છે કે, અમિતાભ બચ્ચનને પણ કાંજીવરમ સાડીઓ ખૂબ જ પસંદ છે અને તેણે ઘણીવાર આ સાડીઓ પોતાની પત્ની… Continue reading અમિતાભ બચ્ચન દ્વારા જયા બચ્ચનને આપવામાં આવેલી આ ગિફ્ટ અભિનેત્રી ને ક્યારેય પસંદ નથી આવી, કારણ જાણીને તમે ચોંકી જશો
