News Continuous Bureau | Mumbai Kantara આજે એટલે કે સોમવારે, બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કાંતારા 2’ નું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના હિન્દી ટ્રેલરને બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન લોન્ચ કરશે. ફિલ્મના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાલ કરી હતી. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ, ભારતીય બોક્સ ઓફિસ પર એક જાદુ થયો હતો અને આ જાદુ હતો એક્ટર… Continue reading Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
