News Continuous Bureau | Mumbai Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ હાલ દેશમાં ચર્ચાનો વિષય બની છે. કેજરીવાલની મોડી રાત્રે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ ડાયરેક્ટર કપિલ રાજની આગેવાનીમાં EDની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તમને જણાવી દઈએ કે ઝારખંડના તત્કાલિન સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવા પહોંચેલી ટીમમાં… Continue reading Arvind Kejriwal Arrest: 2 મહિનામાં બે CMની ધરપકડ, જાણો કોણ છે કપિલ રાજ? જેમણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની કરી ધરપકડ..
