News Continuous Bureau | Mumbai Kapil Sharma Canada Cafe: કૉમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત ‘Caps Cafe’ પર ગુરુવારે ફરીથી ફાયરિંગ (Firing)ની ઘટના બની છે. આ એક જ મહિનામાં બીજી વખત આવી ઘટના બની છે. રાહતની વાત એ છે કે ઘટનાના સમયે કેફે બંધ હતું, તેથી કોઈને ઈજા થઈ નથી. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને લીધી છે, જે પોતાને… Continue reading Kapil Sharma Canada Cafe: કપિલ શર્માના કેનેડા સ્થિત ‘Caps Cafe’ પર ફરીથી થયું ફાયરિંગ, ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લો એ સ્વીકારી જવાબદારી
