News Continuous Bureau | Mumbai રિયાલિટી શો બિગ બોસ(Reality show Bigg Boss) 13 નો હિસ્સો રહી ચુકેલી શહેનાઝ ગીલ(Shehnaaz Gill) દરેકની ફેવરિટ બની ગઈ છે. પંજાબી ફિલ્મોથી(Punjabi film) લઈને બોલિવૂડ અને ટેલિવિઝન શો(television show) સુધી, તે દરેક જગ્યા એ પોતાની છાપ છોડી રહી છે. પંજાબની કેટરિના કૈફ( Katrina kaif) તરીકે જાણીતી શહેનાઝ ગિલ ટૂંક સમયમાં જ સલમાન… Continue reading શહેનાઝ ગિલ ના હાથ લાગ્યો બોલિવૂડનો બીજો મોટો પ્રોજેક્ટ-ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગજ કલાકારો સાથે શેર કરશે સ્ક્રીન
