ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 21 જાન્યુઆરી 2021 મુંબઈ શહેર ના જાણીતા ગુજરાતી રેડિયો જોકી ને “Gujju" શબ્દ વાપરવો ભારે પડ્યો છે. માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટરે વિચિત્ર કારણોસર તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કારણ સાંભળીને નવાઈ લાગશે પણ મુંબઈના આર.જે. કરણ મેહતાનો આરોપ છે કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ એટલે બંધ કરી દેવાયુંં હતું. કારણ કે… Continue reading મુંબઈના જાણીતા રેડિયો જોકી કરણને “Gujju
