News Continuous Bureau | Mumbai જેનિફર વિંગેટ ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ ફિલ્મમાં કામ કર્યું હતું. જેનિફરે ટીવી શો દિલ મિલ ગયે, બેહદ, કહીં તો હોગા અને બેપન્નાહ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે તેની સિંગલ લાઈફનો આનંદ માણી… Continue reading જેનિફર વિંગેટે કરણ સિંહ ગ્રોવર સાથે ના છૂટાછેડા પર તોડ્યું મૌન, અભિનેતા વિશે કહી આ વાત
