ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર ડિરેક્ટર અલૌકિક દેસાઈએ પોતાની ફિલ્મ સીતા માટે લીડ ઍક્ટ્રેસ માટે કરીના કપૂરને સંપર્ક કર્યો છે, એવી માહિતી હાલ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. કરીનાએ આ પાત્ર માટે ૧૨ કરોડની ડિમાન્ડ કરી છે, પરંતુ આ વિશે હજી કોઈ સત્તાવાર સમાચાર મળ્યા નથી. છતાં સોશિયલ મીડિયામાં આ વાત સાંભળતાં… Continue reading તૈમુરની અમ્મી માતા સીતા બનશે? સોશિયલ મીડિયા પર હોબાળો થયો; કરીનાના હાથમાંથી સીતાનો રોલ જતો રહેશે…
