News Continuous Bureau | Mumbai નવી રેટ્રો સ્ટાઇલ બાઇકે(Retro style bike) ભારતીય બાઇક માર્કેટમાં(Indian bike market) જોરદાર એન્ટ્રી કરી છે. જાપાની બાઇક (Japanese bike) નિર્માતા કંપની કાવાસાકીએ(Manufactured by Kawasaki) Kawasaki W175 બાઇકને 1.47 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત(Ex-showroom price) સાથે લોન્ચ કરી છે. આ કિંમત સીરીઝ સાથે Kawasaki W175 ભારતીય બજારમાં(Indian market) સૌથી સસ્તી Kawasaki બાઇક બની ગઈ છે.… Continue reading જાપાનીઝ કંપનીની સૌથી સસ્તી બાઇક રૂપિયા 1 લાખ 47 હજારમાં લોન્ચ- રેટ્રો લુક સાથે મજબૂત ફીચર્સ
