News Continuous Bureau | Mumbai Express Train: દક્ષિણ મધ્ય રેલ્વેના ( South Central Railway ) કાઝીપેટ-બલ્લારશાહ સેક્શનમાં ( Kazipet-Balharshah section ) નોન-ઇન્ટરલોકિંગ ( Non-interlocking ) કામના કારણે, ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ( Gandhidham-Visakhapatnam Express ) અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ( Okha-Puri Express Trains ) ડાયવર્ટ ( divert ) કરાયેલા રૂટ પર દોડશે આ ટ્રેનોની ( trains ) વિગતો નીચે મુજબ છે.… Continue reading Express Train: ગાંધીધામ-વિશાખાપટ્ટનમ અને ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
