News Continuous Bureau | Mumbai કેરળમાં ‘બ્રેઈન ઈટિંગ’ એટલે કે મગજ ખાતી અમીબાની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. કેરળમાં આ વર્ષે અત્યાર સુધીમાં 61 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 19 દર્દીઓના મૃત્યુ થયા છે. આમાંથી સાત મૃત્યુ તો છેલ્લા એક મહિનામાં જ થયા છે, જેનાથી લોકોની ચિંતા વધી ગઈ છે. આ એક ગંભીર ચેપ છે જે મગજને અસર… Continue reading Brain Eating Amoeba: કેરળમાં આ બીમારી એ ઉચક્યું માથું, અત્યાર સુધીમાં 19 મૃત્યુ; 3 મહિનાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધો પણ સંક્રમિત
