News Continuous Bureau | Mumbai The Kerala Story 2: વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી 2’ ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે. જોકે, સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપતા પહેલા ૧૬ જેટલા મોટા કાપ મૂક્યા છે. બોર્ડના આદેશ બાદ મેકર્સે હિંસા અને સંવેદનશીલ દ્રશ્યોમાં કાતર ચલાવવી પડી છે, ત્યારબાદ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ… Continue reading The Kerala Story 2: મોટા ફેરફાર બાદ રિલીઝ થશે ‘ધ કેરલ સ્ટોરી 2’, સેન્સર બોર્ડે આટલા કટ સાથે આપ્યું સર્ટિફિકેટ
