News Continuous Bureau | Mumbai Monsoon 2026 Update। ભીષણ ગરમી અને હીટવેવ વચ્ચે દેશવાસીઓ માટે ચોમાસાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું અંદામાન સમુદ્ર અને અંદામાનનિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દસ્તક આપી શકે છે. ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જે… Continue reading Monsoon 2026 Update। ખેડૂતો માટે ખુશખબર ૧૬ મે સુધીમાં અંદામાનમાં ચોમાસાનું આગમન, ગુજરાતમહારાષ્ટ્રમાં ક્યારે આવશે વરસાદ?
