News Continuous Bureau | Mumbai Shashi Tharoor Convoy Attack: કેરળના મલપ્પુરમ જિલ્લાના વાંડૂર વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના કાફલા પર હુમલો થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ હિંસક ઘટનામાં સાંસદના ગનમેન અને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધીને એક આરોપીની અટકાયત કરી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે. ચૂંટણી પ્રચાર… Continue reading Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
