News Continuous Bureau | Mumbai India UK FTA: ભારત અને યુકે વચ્ચે ગુરુવારે હસ્તાક્ષર કરાયેલા મુક્ત વેપાર કરાર (FTA) બાદ ભારતના પરંપરાગત ક્રાફ્ટ પીણાં જેવા કે ગોવા ફેણી, નાસિક વાઇન અને કેરળ તાડીને યુકેમાં ભૌગોલિક સંકેત (GI) સંરક્ષણ મળશે. આ ડીલથી આ પીણાં યુકેના વિકસિત બજારોમાં પહોંચી શકશે, જેનાથી ભારતની આલ્કોહોલિક ડ્રિંક્સની નિકાસમાં જબરદસ્ત વધારો થવાની અપેક્ષા છે. India… Continue reading India UK FTA:ભારત-યુકે FTA: હવે ગોવાના ફેણી, નાસિકની વાઇન અને કેરળની તાડી UK માં પણ મળશે GI ટેગ સાથે!
