News Continuous Bureau | Mumbai મધ્ય પ્રદેશની(Madhya Pradesh) રાજધાની ભોપાલમાંથી(Bhopal) એક સિરિયલ કિલરને(serial killer) પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ચોકીદારોને ટાર્ગેટ(Target the Watchmen) કરનાર આરોપીએ ચાર ચોકીદારીની હત્યા કર્યા બાદ પાંચમી હત્યા ભોપાલમાં કરી હતી. ધરપકડ બાદ તેણે છ હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. ભોપાલના બૈરાગઢથી(Bairagarh) પકડી પાડવામાં આવેલા હત્યારા શિવ ધ્રુવે… Continue reading શોકિંગ-ભોપાલમાં સિરિયલ કિલરને માથે ચડ્યું KGF ફિલ્મનું ભૂત- કલાકમાં કરી 3 હત્યા- ચોકીદારોને કરતો હતો ટાર્ગેટ
