ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 02 સપ્ટેમ્બર 2020 ખાદી ભંડારને આજ સુધીનો સૌથી મોટો ફેસ માસ્ક નો ઑર્ડર મળ્યો છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ 10.5 લાખ ઉચ્ચ-ગુણવત્તાવાળા ફેસ માસ્કની માટે, ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ને ઓર્ડર આપ્યો છે. એક નિવેદનમાં જણાવ્યું છે કે, પહેલે થીજ 1.80 લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં એક મહિના… Continue reading ખાદી ની દમદાર કામગીરી, બનાવતાની સાથેજ ચપોચપ વેંચાયા માસ્ક, હવે રેડ ક્રોસ સોસાયટીએ આટલા લાખ માસ્ક મંગાવ્યા. જાણો વિગત…
