News Continuous Bureau | Mumbai Mohali Encounter પંજાબના મોહાલી જિલ્લાના ખરડ કસ્બા પાસે આવેલા ઓજલા ગામમાં બંબીહા ગેંગના ગેંગસ્ટર અને પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસને એવી માહિતી મળી હતી કે ગેંગસ્ટર રણવીર રાણા આ વિસ્તારના એક મકાનમાં છુપાયેલો છે. પોલીસે મકાનને ઘેરી લેતા જ ગેંગસ્ટરે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.… Continue reading Mohali Encounter: મોહાલીમાં ધણધણાટી,બંબીહા ગેંગના કુખ્યાત ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે ‘આમને-સામને’ ધડાધડ ફાયરિંગ!
