News Continuous Bureau | Mumbai Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 ને તેનો વિજેતા મળી .ગયો છે. કરણ વીર મહેરા એ ક્રિષ્ના શ્રોફ અને ગશ્મીર મહાજાનીને પાછળ છોડીને ખતરોં કે ખિલાડી 14 ની ટ્રોફી જીતી છે. શો જીત્યા બાદ કરણ એ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કરણ ને બિગ બોસ માં પ્રવેશવા… Continue reading Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 જીત્યા બાદ શું કરણ વીર મેહરા બિગ બોસ માં મળશે જોવા? અભિનેતા એ આપ્યો મજેદાર જવાબ
