News Continuous Bureau | Mumbai Khel Utsav 2024: મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ( Ministry of Youth Affairs and Sports ) રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણીના અનુસંધાનમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે 27મી ઓગસ્ટ, 2024થી 30મી ઓગસ્ટ, 2024 દરમિયાન મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં “ખેલ ઉત્સવ 2024”નું આયોજન કર્યું હતું. પોતાની… Continue reading Khel Utsav 2024: માહિતી અને પ્રસારણ મંત્રાલયએ કર્યું “ખેલ ઉત્સવ 2024″નું કર્યું આયોજન, આટલાથી વધુ કર્મચારીઓએ લીધો ભાગ.
