News Continuous Bureau | Mumbai Raj Anadkat: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા અભિનેતા રાજ અનડકટ ફરી એકવાર નાના પડદે ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે. રાજ લાંબા સમયથી ટીવીથી દૂર હતો, પરંતુ હવે તે એક મોટા પ્રોજેક્ટ સાથે કમબેક કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, રાજ અનડકટ સોની સબ ના એક અપકમિંગ… Continue reading Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
