News Continuous Bureau | Mumbai Anupama Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો “અનુપમા” માં હવે એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળશે. ડાન્સ કોમ્પિટિશન ના ફિનાલે દરમિયાન અનુપમા એક અંધારા રૂમમાં ફસાઈ જાય છે, જ્યાં પરાગ તેને બચાવે છે. પરંતુ આ મદદ પછી પરાગ પોતે જ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ખ્યાતિ અને વસુંધરા તેનો ભરોસો તોડી નાખે છે આ સમાચાર… Continue reading Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે
