ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 05 માર્ચ 2021 વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન પોલાર્ડે શ્રીલંકા માં રમાઈ રહેલી ટી૨૦ શ્રેણી માં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા. હર્ષલ ગીબ્સ અને યુવરાજ સિંહના રેકોર્ડની બરોબરી કરી. જુઓ તેનો વિડીયો Beast Power Kieron Pollard hits Akila Dhananjaya for Six Sixes in a single over hitting some of the amazing shots… Continue reading વેસ્ટ ઇન્ડીઝના બેટધર પોલાર્ડ એ છ બોલમાં છ છકકા ફટકાર્યા. જુઓ વિડિયો…
Tag: kieron pollard
રેકોર્ડ બનતા જ હોય છે તૂટવા માટે. આ બેટ્સમેને છ બોલમાં છ સિક્સર મારી યુવરાજ સિંહના રેકોર્ડની બરોબરી કરી.
વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ ના પહેલા મેચમાં પોલાર્ડે અકિલા ધનંજય ની બોલિંગ પર છ બોલમાં છ છકકા માર્યા. આની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહની તેણે બરોબરી કરી લીધી. મેચ સમાપ્ત થતા પોલાર્ડને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
