News Continuous Bureau | Mumbai અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શો ‘અનુપમા’ થોડા વર્ષો નો લીપ લેવા જઈ રહ્યો છે અને વસ્તુઓ ઘણી હદ સુધી ( spoiler alert ) બદલાઈ જશે. આપણે જોઈશું કે પરિતોષ અને કિંજલ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને અલગ જીવન જીવી રહ્યા છે. ટોચના ટીવી શોની યાદીમાં સામેલ સિરિયલ ‘અનુપમા’ લોકોને પસંદ… Continue reading સ્ટાર પલ્સ ની સિરિયલ ‘અનુપમા’ માં લિપ બાદ આવશે મોટો ફેરફાર, સંબંધોમાં થશે ગરબડ, ખુલશે ઘણા રહસ્યો
