News Continuous Bureau | Mumbai Himachal Pradesh Cloudburst: હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર સતત યથાવત છે. રાજ્યના કિન્નૌર જિલ્લામાં ઋષિ ડોગરી ખીણમાં વાદળ ફાટવાથી હોજીસ લુંગપા નાળામાં અચાનક પૂર આવ્યું. આ ઘટનામાં સતલજ નદીની બીજી બાજુ ૪ લોકો ફસાયા અને એક વ્યક્તિ ઘાયલ થયા. સીપીડબલ્યુડીનો કેમ્પ પણ પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ, ટ્રિપિક્સ બ્રિગેડની બચાવ ટુકડી… Continue reading Himachal Pradesh Cloudburst: હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટ્યું, ૩૨૫ રસ્તા બંધ; ભયાનક દ્રશ્યનો વીડિયો વાયરલ
