ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 25 ફેબ્રુઆરી 2021 ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અલગ-અલગ કોરિડોરમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મુંબઈની નજીક આવેલા દહાણું રોડ પાસે પણ કિસાન રેલ પહોંચી ગઈ છે. અહીં બે કિસાન સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પરિણામે ૬૦ ટન જેટલા ચીકુ અત્યાર સુધી ઉત્તર ભારત એટલે કે દિલ્હીમાં મોકલવામાં… Continue reading ન્યૂઝ કંટીન્યુઝ એક્સક્લુઝિવ: કિસાન રેલનું પરાક્રમ : પહેલી વખત દહાણુના ચીકુ દિલ્હી પહોંચ્યા. હવે મુંબઈવાસીઓને ચીકુના ફા-ફા…
