News Continuous Bureau | Mumbai Mumbai: ટિટવાલા- વાસિંદ વચ્ચે 27 એપ્રિલના રોજ લોકલ ટ્રેનમાં ( Local Train ) બે જુથમાં ભારે વાવ- વિવાદ થયા બાદ છુટ્ટા હાથથી મારા- મારી સશસ્ત્ર હુમલામાં પરિણમી હતી. જેમાં એક જુથે ચાકુથી અને બેલ્ટથી હુમલો કરતા 55 વર્ષના એક આધેડ વ્યક્તિ દત્તા ભોઈરનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે સાત જણા સામે ગુનો… Continue reading Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં હત્યા! લોકલ ટ્રેનમાં ચાકુ અને બેલ્ટ વડે હુમલામાં 55 વર્ષીય આધેડનું મોત, વિડીયો થયો વાયરલ
