News Continuous Bureau | Mumbai Wikipedia Goes Online :વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરુઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા 15 જાન્યુઆરી, 2001 ના રોજ www.wikipedia.com પર લાઈવ થયું. શરૂઆતમાં વિકિપીડિયાને માત્ર અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ 300થી વધુ ભાષાઓમાં છે. તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલીંગ… Continue reading Wikipedia Goes Online : 25 વર્ષ પહેલાં વિકિપીડિયાની થઈ હતી શરૂઆત, આજે 300થી વધુ ભાષાઓમાં છે ઉપલબ્ધ
