News Continuous Bureau | Mumbai KKR vs LSG: આઈપીએલ 2026 નો 15મો મુકાબલો આજે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાવાનો છે. કોલકાતામાં કેકેઆરની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જેના કારણે ચાહકોમાં ફફડાટ છે. આજે પણ કોલકાતામાં વહેલી સવારે જોરદાર વરસાદ પડ્યો છે અને આકાશમાં કાળા વાદળો… Continue reading KKR vs LSG: ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે કે વરસાદમાં ધોવાઈ જશે? જાણો કોલકાતાના હવામાનની લેટેસ્ટ અપડેટ
