News Continuous Bureau | Mumbai PM Modi West Bengal Tour વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, ૨૦ ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે તેઓ આશરે ૩,૨૦૦ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ કોલકાતા અને સિલીગુડી વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરશે અને રાજ્યના આર્થિક વિકાસને વેગ આપશે. કયા પ્રોજેક્ટ્સનું થશે ઉદ્ઘાટન? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના… Continue reading PM Modi West Bengal Tour: PM મોદીની પશ્ચિમ બંગાળને ૩,૨૦૦ કરોડની ભેટ: સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં ૨ કલાકનો ઘટાડો થશે
