News Continuous Bureau | Mumbai રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ના ગીત નાટુ- નાટુ એ ઓસ્કાર જીતી ને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ દેશભક્તિની વાર્તાથી ભરેલી છે, જેમાં મિત્રતા અને વિશ્વાસઘાત પણ દર્શાવવામા આવ્યો હતો. ચાલો હવે જાણીએ એ રિયલ લાઈફ હીરો વિશે, જેમનાથી પ્રેરાઈને રાજામૌલીએ 400 કરોડ રૂપિયાની ફિલ્મ બનાવી. કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ… Continue reading કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ-કોમરામ ભીમ જેમની વાર્તા પર 400 કરોડની ફિલ્મ RRR બની છે?
