News Continuous Bureau | Mumbai TMKOC Munmun dutta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી ચ. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. ચાહકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા હજુ સિંગલ છે અને… Continue reading TMKOC Munmun dutta: મુનમુન દત્તા એ કર્યો ખુલ્લમ ખુલ્લા તેના પ્રેમને વ્યક્ત, જેઠાલાલ નહીં આ અભિનેતા પર છે બબીતાજી ને ક્રશ
