ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર. કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે દુષ્કર્મ અંગે ખૂબ જ ભદ્દી ટિપ્પણી કરવા મામલે માફી માગી છે. રમેશ કુમારે સોશિયલ મીડિયા પર માફી માગતા કહ્યું કે, ગુનાને નાનો દર્શાવવાનો તેમનો કોઈ જ ઈરાદો નહોતો. તે એક ઓફ ધ કફ (તૈયારી વગરની) ટિપ્પણી હતી. … Continue reading દુષ્કર્મની મજા લો’ નાં વિવાદિત નિવેદન આપ્યા બાદ કોંગ્રેસી ધારાસભ્યે માગી માફી, કહ્યું- હવે સમજી વિચારીને બોલીશ
