News Continuous Bureau | Mumbai Krish Pathak: ટીવી જગતની જાણીતી અભિનેત્રી સારા ખાને 6 ઓક્ટોબર, 2025ના રોજ અભિનેતા કૃષ પાઠક સાથે કોર્ટ મેરેજ કર્યા છે. કૃષ, રામાનંદ સાગર ની ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ કરનારા સુનીલ લહરી ના પુત્ર છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. સારા અને કૃષે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ ખુશખબરી આપી છે.… Continue reading Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ
