News Continuous Bureau | Mumbai Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવી અને બોલિવૂડ અભિનેત્રી કૃતિકા કામરાના લગ્નને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, કૃતિકા અને ગૌરવ કપૂરના લગ્નની તારીખ અને પ્લાનિંગનો ખુલાસો થઈ ગયો છે. બંનેએ આવતા મહિને એટલે કે માર્ચ ૨૦૨૬માં અત્યંત ખાનગી રીતે એકબીજાનો હાથ પકડવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર પણ વાંચો… Continue reading Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
