News Continuous Bureau | Mumbai Shani Dev Puja: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ દરેક અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 2025ના માર્ચ મહિનામાં શનિદેવનું ગોચર થયું હતું અને હાલમાં તેઓ મીન રાશિમાં સંચરણ કરી રહ્યા છે. આ કારણે કુંભ , મીન અને મેષ રાશિવાળાઓ પર સાડેસાતી ચાલી રહી છે. જો આ રાશિવાળાઓ શાસ્ત્રોક્ત વિધિથી શનિ પૂજા કરે તો સાડેસાતીનો પ્રભાવ… Continue reading Shani Dev Puja: કુંભ, મીન અને મેષ રાશિવાળાઓ ની ચાલી રહી છે શનિ ની સાડેસાતી, આ રીતે કરો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા, સાડેસાતીનો પ્રભાવ થશે ઓછો
