News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: ઈશ્વર છે? કે માણસની ( Human ) કલ્પના છે? જગતનો સર્જનહાર કોણ, સંચાલક કોણ? કે પછી આ માત્ર અકસ્માતથી જ દુનિયા ચાલે છે? પહેલાં બીજ પેદા થયું કે વૃક્ષ? મરઘી પહેલી કે ઇંડું? તર્કશાસ્ત્રીઓની ( logicians ) આ તરંગલીલાને બાજુએ મૂકી દઈએ. કવિઓ અને ચિંતકોની દ્રસ્ટિએ આ કોયડાને માણવાની મઝા અનેરી છે.… Continue reading Gujarati Sahitya: શરત એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ…
