News Continuous Bureau | Mumbai Kuwait Fire: ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કોચી પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. અહીં એરપોર્ટ પર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. લગભગ 35 એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો અહીં પાર્થિવ દેહ… Continue reading Kuwait Fire: કુવૈતથી 45 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિશેષ પ્લાન કોચી પહોંચ્યું, વાતાવરણ ગમગીન, પરિજનોનું હૈયાફાટ રુદન; જુઓ વિડીયો..
Tag: Kuwait Fire
Kuwait Fire: પ્રધાનમંત્રીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
News Continuous Bureau | Mumbai Kuwait Fire: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કુવૈત માં ભારતીય દૂતાવાસ ( Indian Embassy ) પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. Kuwait Fire: … Continue reading Kuwait Fire: પ્રધાનમંત્રીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
