News Continuous Bureau | Mumbai Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025 થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા અને સંરક્ષાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસના પારંપરિક આઈસીએફ રેકને એલએચબી (લિંકહૉફમેન બુશ) રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો… Continue reading Western Railway Shanti Express: યાત્રીઓનો પ્રવસ બનશે વધુ સુવિધાજનક! પશ્ચિમ રેલવે આ તારીખ થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચલાવશે
