News Continuous Bureau | Mumbai લાભ પાંચમને ભારતમાં દીપાવલી(Diwali)ના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ (Labh Pancham 2023) 18 નવેમ્બર શનિવારના રોજ ઉજવાય છે. ગુજરાતમાં… Continue reading Labh Pancham 2023: આ તારીખે છે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ
