News Continuous Bureau | Mumbai Sonam Wangchuk: પર્યાવરણવિદ અને શિક્ષણવિદ સૌનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. અંગમોએ પતિની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ગીતાંજલિએ સૌનમ વાંગચુકની રિહાઈ ની માગ ઉઠાવી છે. ૨૪ સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસક અથડામણો બાદ અટકાયત માં લેવાયા પછી આબોહવા કાર્યકર્તા રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર, અંગમોએ ૨ ઓક્ટોબર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં… Continue reading Sonam Wangchuk: સૌનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ સુપ્રીમ કોર્ટ પહોંચી, રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયત સામે કરી આવી માંગણી
