News Continuous Bureau | Mumbai Ladla Bhai Yojana: ઘણી વખત સરકાર દીકરીઓ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અનેક યોજનાઓ શરૂ કરતી રહે છે. આ લોકપ્રિય યોજનાઓમાંની એક લાડલી બહેન યોજના છે. જો કે, હવે મહારાષ્ટ્ર સરકારે છોકરાઓ માટે પણ આવી જ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના પુત્રોને ભેટ આપતાં… Continue reading Ladla Bhai Yojana: બેરોજગારોને લાગી લોટરી! મહારાષ્ટ્ર સરકાર લાવી ‘લાડલા ભાઈ યોજના’; મહિને મળશે 6થી 10 હજાર, જાણો શું છે યોજના..
