News Continuous Bureau | Mumbai Mumbai Lakes Water Level: મુંબઈને પાણી પૂરું પાડતા 7 તળાવોમાંથી એક, મોડક સાગર તળાવ ઓવરફ્લો થવા લાગ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, આ તળાવનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને પ્રતિ સેકન્ડ 1022 ક્યુસેકની ઝડપે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પહેલું તળાવ ભરાતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જળ ઇજનેરી વિભાગે… Continue reading Mumbai Lakes Water Level: મેઘમહેર, મુંબઈને પાણી પૂરું પાડતું આ તળાવ થયું ઓવરફ્લો; અન્ય જળાશયોના જળસ્તરમાં મોટો વધારો.
