News Continuous Bureau | Mumbai છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ આતંકવાદીઓના નિશાના(Targets of terrorists) પર હોય તેમ લાગી રહ્યું છે. મુંબઈ ટ્રાફિક પોલીસને(Mumbai Traffic Police) વોટ્સએપ(WhatsApp) પર ધમકી મળ્યાના થોડા જ દિવસો બાદ હવે શહેરની મોટી હોટલને બોમ્બથી ઉડાવી(bombed) દેવાની ધમકી(Bomb Threat) આપવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હોટલ પર ફોન કરીને મુંબઈની લલિત હોટલમાં(lalit hotel) બોમ્બ રાખવાની વાત… Continue reading મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી આપનારે બોમ્બ ડિફ્યુઝ કરવા માટે માંગી અધધ આટલા કરોડની ખંડણી- પોલીસે શરૂ કરી તપાસ
