News Continuous Bureau | Mumbai World Athletics Championship: સ્ટાર જેવેલીન થ્રોઅર (Javelin Throw) નીરજ ચોપરા (Neeraj Chopra) એ હંગેરીની રાજધાની બુડાપેસ્ટ (Budapest) માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championship) માં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ પારુલ ચૌધરી (Parul Chaudhary) એ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસનો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. જોકે તે આ રેસમાં 11મા ક્રમે રહી હતી.… Continue reading World Athletics Championship: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હાર બાદ પણ પારુલ ચૌધરીનો ‘જલવો’, પરિવારજનોમાં ખુશીની લહેર.. જાણો શું છે આ રસપ્રદ બાબત….
