News Continuous Bureau | Mumbai Land For Jobs Case: નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી છે. EDએ નોકરી માટે જમીન કૌભાંડમાં લાલુ યાદવના પરિવારની રૂ. 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આરજેડી ચીફ અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવી પહેલાથી જ આ મામલે તપાસનો સામનો… Continue reading Land For Jobs Case: લાલુ પ્રસાદ અને પરિવારની અધધ આટલા કરોડની સંપત્તિ જપ્ત, નોકરીના કેસમાં જમીન મામલે EDએ કરી કાર્યવાહી
