News Continuous Bureau | Mumbai Rajasthan Election 2023 : રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 23 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી. હવે તેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી છે. જોકે, મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બરે આવશે. મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની… Continue reading Rajasthan Election 2023 : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 23 નવેમ્બરે નહીં પણ આ તારીખે થશે મતદાન..
