News Continuous Bureau | Mumbai ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો શ્રાવણ થોડા જ દિવસોમાં પૂરો થવાનો છે. 1 આ વર્ષે સાવન મહિનામાં કુલ 4 સોમવાર હતા જેમાંથી 3 સોમવાર પસાર થઈ ગયા છે. ચોથો એટલે કે શ્રાવણ નો છેલ્લો સોમવાર આજે એટલેકે 22 ઓગસ્ટના રોજ છે. આવી સ્થિતિમાં તમારી પાસે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે માત્ર એક સોમવાર બાકી… Continue reading આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર-ધનની વૃદ્ધિ અને સુખ-શાંતિ માટે કરો આ ઉપાય-બની રહશે ભોલેનાથ ની કૃપા
