News Continuous Bureau | Mumbai કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને ચાર મેડલ મળ્યાં છે જેમાં લોન બોલ્સ, ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે. ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સહિત 12 મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં… Continue reading ભારતને ટેબલ ટેનિસમાં સુવર્ણચંદ્રક- કુલ મળીને આટલા મેડલો મળ્યા
